Thursday, September 17, 2020

ભારતના રાજ્યો અને તેના રાજ્યવૃક્ષની ખૂબ ઉપયોગી માહિતી

 🌳 ભારતના રાજ્ય અને તેમનું રાજ્યવૃક્ષ 🌳


🔅 આંધ્ર પ્રદેશ- લીમડો


🔅 અરુણાચલ પ્રદેશ-હોલોંગ


🔅 આસામ-હોલોંગ


🔅 બિહાર-પીપળ,બોધીવૃક્ષ


🔅 છત્તીસગઢ-સાલ


🔅 ગોઆ-સાજડ,રક્તાર્જુન,સાદડ


🔅 ગુજરાત-વડ


🔅 હરિયાણા-પીપળ, બોધીવૃક્ષ


🔅 હિમાચલ પ્રદેશ-દેવદાર


🔅 ઝારખંડ-સાલ


🔅 કર્ણાટક-ચંદન વૃક્ષ


🔅 કેરળ-નારિયેળી


🔅 મેઘાલય-શેવન


🔅 મધ્ય પ્રદેશ-વડ


🔅 મહારાષ્ટ્ર-આંબો


🔅 મણિપુર-ઈન્ડિયન મહૉગનિ


🔅 મિઝોરમ-નાગકેસર


🔅 નાગાલેંડ-ઉતિસ


🔅 ઓરિસ્સા-પીપળો


🔅 પંજાબ-સીસમ


🔅 રાજસ્થાન-ખીજડો


🔅 સિક્કિમ-બુરાંસ


🔅 તામિલનાડુ-તાડ


🔅 ત્રિપુરા-અગર(વૃક્ષ)


🔅 ઉત્તરાખંડ-બુરાંસ


🔅 ઉત્તર પ્રદેશ-અશોક વૃક્ષ


🔅 પશ્ચિમ બંગાળ-સપ્તપર્ણી


🔅 જમ્મુ અને કાશ્મીર-ચિનાર( હાલ કેન્દ્રશાસિત પ્રદેશ )


#SURAJDARJI